c
d

Welcome to Aji G.I.D.C

ગુજરાતના એક સમુદ્ર શહેર અને સોરાષ્ટ્ના પાટનગર તરીકે રાજકોટ વિકાશના માર્ગે, અવિરત ગતિએ આગેકુશ કરી રહુયું છે. આજથી ત્રણ દાયકા પૂર્વ રાજકોટનો આજી વિસ્તાર નાના-મધ્યમ-વિશાળ ઉદ્યોગોથી આ વિસ્તાર ધમધમવા લાગ્યો. આ અૌધોગિક વસાહતની સગવડો સચવાય, વિવિધ ઉદ્યોગકારો અરસ-પરસ મળે, વૃત્તિ-પ્રવૃતિનો પરિચય થાય અને અેક સંઘભાવના કેળવાય જેથી સામૂહિક પ્રયત્નો દ્રારા નાની-મોટી સમસ્યાઅો નિવારી શકાય, નવી સગવડો ઉભી કરાય અને સ્થાપિત ઉદ્યોગો પ્રગતિ સાધી પ્રશંસનીય પરિણામ દ્રારા સમગ્ર રાષ્ટ્રને પ્રદાન કરી શકે તે માટે એક મંચ એક સંસ્થા સ્થાપવાનો વિશાર વહેતો થયો. આ સુવિચારને વાચા મળી અને ૧૯૮૩ માં આ સંસ્થાનો જન્મ થયો પા..પા.. પગલી ભરતી અા સંસ્થા નું તારીખ ૨૬-૪-૧૯૮૩ માં વિધીવત રજીસ્ટ્રેશન કરાવી, કારોબારી સમીતીની રચના સર્વ સ્થાપક-પ્રણેતાઓ  અને સભ્યોના સહકારથી આ આજી જી.આઈ.ડી.સી ઈન્ડસ્ટ્રીઝ અસોસીઅેશન ને કાર્યરત કર્યુ. સમયના વહેણ સાથે સંસ્થા મંડળની પ્રવુતિઓ વિકાશતી રહી, કાર્યફ્લક વિસ્તરતું ગયું.

આ  સંસ્થાના પ્રારંભથી અાજ પયઁત અનેક નામાકિત મહાનુભાવની સેવાનો અને અનુભવ

Signup for our Newsletter

Find your business

get free mobile app